સાન મૅરિનો
સાન મૅરિનોનું શ્રેષ્ઠતમ ગણરાજ્ય (en:San Marino, इतालवी : सान मारीनो) યુરોપ માં સ્થિત એક દેશ છે. આ યુરોપનો સૌ થી પ્રાચીન ગણરાજ્ય છે. આ દુનિયાના સૌથી નાના દેશોમાંનો એક છે.
સાન મૅરિનોનું શ્રેષ્ઠત્તમ ગણરાજ્ય સેરેનીસ્સીમા રીપબ્લીકા દી સાન મૅરિનો Serenissima Repubblica di San Marino | |
---|---|
રાષ્ટ્રગીત: Inno Nazionale della Repubblica (no words) | |
રાજધાની | સાન મૅરિનો |
સૌથી મોટું શહેર | સેર્રાવૅલે |
અધિકૃત ભાષાઓ | ઈટાલિયન |
સરકાર | ગણરાજ્ય |
સ્વાતંત્ર્ય | |
• જળ (%) | Negligible |
વસ્તી | |
• જાન્યૂઆરી ૨૦૦૫ અંદાજીત | ૨૮,૧૧૭ (૨૧૨th) |
GDP (PPP) | ૨૦૦૧ અંદાજીત |
• કુલ | $૯૦૪૦૦૦૦૦૦ (૧૯૫મો) |
• Per capita | $૩૪,૬૦૦ (૧૨મો) |
ચલણ | યુરો (€) (EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
ટેલિફોન કોડ | ૩૭૮ (૦૫૪૯ from Italy) |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .sm |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |