સાપુતારા તળાવ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું માનવસર્જિત જળાશય છે.[] સાપુતારા તળાવ ગુજરાતના પ્રવાસન સ્થળ સાપુતારામાં મુખ્ય શહેરથી માત્ર ૧ કિલોમીટરના અંતરે આવેલું છે.

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ
સાપુતારા તળાવ is located in ગુજરાત
સાપુતારા તળાવ
સાપુતારા તળાવ
ગુજરાતમાં સ્થાન
સ્થાનડાંગ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ20°34′32″N 73°44′43″E / 20.5755°N 73.7452°E / 20.5755; 73.7452
તળાવ પ્રકારમાનવસર્જિત જળાશય
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારસાપુતારા
  1. "Saputara Hill station". Dangs district administration website. મેળવેલ 13 Jun 2018.