સાબરમતી રિવરફ્રન્ટ
સાબરમતી નદીની આસપાસનો પ્રદેશ
(સાબરમતી રીવરફ્રન્ટ થી અહીં વાળેલું)
સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. ૧૯૬૦માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫માં શરૂ થયું હતું. ૨૦૧૪ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે-સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર સાબરમતી રિવરફ્રન્ટ સંબંધિત માધ્યમો છે.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |