આ લેખ રજપૂતોમાં વપરાતી અટક વિષે છે. સિસોદીયા રજપૂત વંશ માટે સિસોદીયા લેખ જુઓ.

સિસોદિયા રાજસ્થાનથી આવેલા રાજપૂતોના વંશજ છે, જે ગુજરાતના પોરબંદર તેમજ જામનગર જિલ્‍લામાં આવીને આહિર તેમજ મહેર જ્ઞાતિમાં ભળી ગયેલા.

કુળદેવી ફેરફાર કરો

સિસોદિયા જ્ઞાતિના કુળદેવી ભાણવડ પાસેના ધુમલી ગામમાં આવેલાં શ્રી વિજવાસણ માતાજી છે, જેમનું સ્થાનક આભાપરા ડુંગર પર આવેલું છે.