સુખી બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડુંગરવાંટ ગામની નજીક સુખી નદી, જે નર્મદા નદીની ઉપનદી એવી ઓરસંગ નદીની ઉપનદી છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૩૧,૫૩૨ હેક્ટર (૭૭,૯૨૦ એકર) જમીનમાં ૩૫૦ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૭૮ થી ૧૯૮૭ વચ્ચે કરવામાં આવ્યું હતું.[૧]

સુખી બંધ
સુખી બંધ is located in ભારત
સુખી બંધ
ભારતમાં સુખી બંધનું સ્થાન
દેશભારત
સ્થળવડોદરા જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°26′20.7″N 073°52′56.5″E / 22.439083°N 73.882361°E / 22.439083; 73.882361
હેતુસિંચાઇ
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૭૮
ઉદ્ઘાટન તારીખ૧૯૮૭
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારEmbankment, earth-fill
નદીસુખી નદી
ઊંચાઇ (પાયો)38 m (125 ft)
લંબાઈ4,256 m (13,963 ft)
બંધ ક્ષમતા4,173,170 m3 (5,458,300 cu yd)
સ્પિલવે પ્રકારઓગી, દરવાજા-સંચાલિત
સ્પિલવે ક્ષમતા5,964.3 m3/s (210,630 cu ft/s)
સરોવર
કુલ ક્ષમતા178,470,000 m3 (144,690 acre⋅ft)
સક્રિય ક્ષમતા167,140,000 m3 (135,500 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર412 km2 (159 sq mi)
સપાટી વિસ્તાર29.04 km2 (11.21 sq mi)

સંદર્ભ ફેરફાર કરો

  1. "Sukhi Water Resources Project". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મૂળ માંથી 2016-03-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫.