સેલ્વાસ

દાદરા અને નગરહવેલી માં આવેલ શહેર,ભારત

સેલ્વાસ અરબ સાગર ના કિનારે આવેલા ભારત ના કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ની રાજધાની છે. તેની આસપાસ ઘણા ઔધોગીક એકમો આવેલા છે.

સેલ્વાસ
—  મુખ્ય મથક  —
અક્ષાંશ-રેખાંશ 20°16′N 73°01′E / 20.27°N 73.02°E / 20.27; 73.02
દેશ ભારત
રાજ્ય દાદરા અને નગર હવેલી
જિલ્લો દાદરા અને નગર હવેલી
વસ્તી

• ગીચતા

૨૧,૮૯૦ (૨૦૦૧)

• 45/km2 (117/sq mi)

અધિકૃત ભાષા(ઓ) મરાઠી,ગુજરાતી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

491 square kilometres (190 sq mi)

• 32 metres (105 ft)

વેબસાઇટ dnh.nic.in