સૈફ પાલનપુરી
ગુજરાતી ગઝલકાર
સૈફ પાલનપુરી (મૂળનામ: સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા) મુશાયરા પ્રવૃત્તિના અગ્રેસર ગઝલકાર હતા.
સૈફ પાલનપુરી | |
---|---|
જન્મ | પાલનપુર |
તેમનો જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ ના રોજ પાલનપુરમાં થયો હતો. તેમની માતાનું નામ રૂકૈયાબાઈ અને પિતાનું નામ ગુલામઅલી હતું. એમનાં ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શયદાનો હાથ હતો[૧] અને એટલે એમણે તેમને પોતાના ઉસ્તાદ માનેલા અને સૈફ પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા.
તેમનું અવસાન ૭ મે, ૧૯૮૦ ના રોજ થયુ હતું.
મુખ્ય રચનાઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "'શાંત ઝરૂખે'ના નઝમકાર સૈફ પાલનપુરી". ગુજરાત સમાચાર. 2020-08-09. મેળવેલ 2021-04-18.