સૌથી તેજસ્વી તારાઓ
કોઈપણ તારાની તેજસ્વીતા તેના પોતાના આંતરિક તેજસ્વીપણા, તેના પૃથ્વી થી અંતર તથા કેટલીક અન્ય પરિસ્થિતિઓ પર નિર્ભર કરતી હોય છે. કોઈપણ તારાના પ્રકૃતિદત્ત સહજ ચમકીલાપણાને "નિરપેક્ષ કાંતિમાન" કહેવામાં આવે છે, જ્યારે પૃથ્વી પરથી દેખાતા તેની તેજસ્વીતા (ચમક)ને "સાપેક્ષ કાન્તિમાન" કહેવામાં આવે છે. ખગોળીય વસ્તુઓની તેજસ્વીતાને મેગ્નિટ્યૂડ નામના એકમ વડે માપવામાં આવે છે. - અત્રે ધ્યાન રાખવું કે આ મેગ્નિટ્યૂડ એકમ જેટલો ઓછો હોય, તેટલા જ પ્રમાણમાં તારો વધારે તેજસ્વી હોય છે.
પૃથ્વી પરથી દેખાતા સૌથી પ્રકાશીત તારાઓ આ પ્રમાણે છે. -
ક્રમાંક | કાંતિમાન ( મેગ્નિટ્યૂડ) |
બાયર નામ | નામ | અન્ય નામ | અંતર (પ્ર॰ વ॰) | શ્રેણી | સિમ્બાદ નામ |
---|---|---|---|---|---|---|---|
૦ | −૨૬.૭૪ | સૂર્ય | ૦.૦૦૦ ૦૧૬ | G2 V | |||
૧ | −૧.૪૬ | α CMa | વ્યાધ | સીરિયસ (Sirius) | ૮.૬ | A1 V | સીરિયસ |
૨ | −૦.૭૨ | α Car | અગસ્તિ | કનોપસ (Canopus) | ૩૧૦ | F0 Ia | અગસ્તિ |
૩ | −૦.૦૪ var | α Boo | સ્વાતી | આર્કટ્યુરસ (Arcturus) | ૩૭ | K1.5 III | સ્વાતી |
૪ | −૦.૦૧ | α Centauri | મિત્રક | અલ્ફ઼ા સૅન્ટૌરી | ૪.૪ | G2 V | મિત્રક એ |
૫ | ૦.૦૩ | α Lyr | વેગા | વેગા (Vega) | ૨૫ | A0 V | વેગા |
૬ | ૦.૧૨ | β Ori | રાઇજૅલ | રાઇજૅલ (Rigel) | ૭૭૦ | B8 Iab | રાઇજૅલ |
૭ | ૦.૩૪ | α CMi | પ્રોસીયન | પ્રોસીયન (Procyon) | ૧૧ | F5 IV-V | પ્રોસીયન |
૮ | ૦.૪૨ var | α Ori | આદ્રા | બીટલજૂસ (Betelgeuse) | [૧] | ૬૪૦M2 Iab | આદ્રા |
આ પણ જુઓ
ફેરફાર કરોસદર્ભો
ફેરફાર કરો- ↑ Graham M. Harper, Alexander Brown, and Edward F. Guinan, (2008, April). "A New VLA-Hipparcos Distance to Betelgeuse and its Implications" (PDF). The Astronomical Journal. 135 (4, ): pp. 1430–1440. Bibcode:2008AJ....135.1430H. doi:10.1088/0004-6256/135/4/1430. મેળવેલ 2010-07-10. Unknown parameter
|origin=
ignored (મદદ);|pages=
has extra text (મદદ); Check date values in:|year=
(મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)