સિમ્બાદ (SIMBAD)

ખગોળશાસ્ત્રીય માહિતીસંગ્રહ

સિમ્બાદ (SIMBAD) એ એક અંગ્રેજી ભાષામાં ટુંકું નામ છે, જે ખગોળ શાસ્ત્ર અંતર્ગત આવતી ઓળખપદ્ધતિ, માપ અને માહિતીસંગ્રહ માટે વપરાય છે. સિમ્બાદનું સંચાલન યુરોપ ખંડમાં આવેલા ફ્રાન્સ દેશમાં આવેલા સ્ટ્રાસબોર્ગ શહેરમાં આવેલી એક પ્રસિદ્ધ ખગોળીય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ શબ્દના અંગ્રેજી મુળાક્ષરોનું વિસ્તૃત સ્વરૂપ નીચે પ્રમાણે છે:-

  • S - સેટ ઓફ
  • I - આઈડેન્ટિફીકેશન
  • M - મેઝરમેન્ટ એન્ડ
  • B - બાઈબલોગ્રાફી ફોર
  • A - એસ્ટ્રોનોમી
  • D - ડેટા
  • SIMBAD : Set of Identifications, Measurements, and Bibliography for Astronomical Data