સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સંક્ષિપ્તમાં SPLભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગ છે.[૧] સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લીગની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન ૧૪ થી ૨૨ મે, ૨૦૧૯ ની વચ્ચે રમવામાં આવશે.[૨][૩]

ટીમફેરફાર કરો

ટીમ પ્રદેશ કપ્તાન કોચ માલિક
ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ગોહિલવાડ કમલેશ મકવાણા અમિલ શુક્લ દિપક નાકરાણી
કચ્છ વોરિયર્સ કચ્છ જયદેવ ઉનડકટ હિતેશ ગોસ્વામી નિલકંઠ સ્ટીલ
હાલાર હિરોઝ હાલાર અર્પિત વસાવડા નીરજ ઓડેદરા અજય જાડેજા
સોરઠ લાયન્સ સોરઠ સાગર જોગીયાણી રાજેન્દ્રસિંહ જાડેજા -
ઝાલાવાડ રોયલ્સ ઝાલાવાડ ચેતેશ્વર પુજારા શિતાંશુ કોટક જી. સિંઘ


સંદર્ભોફેરફાર કરો

  1. Bhaskar, Divya (2019-05-03). "आईपीएल की तरह राजकोट में सौराष्ट्र प्रीमियर लीग खेली जाएगी" [IPL alike SPL will be played in Rajkot]. Divya Bhaskar (Hindi માં). Rajkot. Retrieved 2019-05-03. Check date values in: |access-date=, |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  2. "Saurashtra Premier League". SCA. Retrieved 14 April 2019. Check date values in: |access-date= (મદદ)
  3. Asmita, ABP (2019-05-03). "ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર, રમાશે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ". Abp asmita (Gujarati માં). Rajkot. Retrieved 2019-05-03. Check date values in: |access-date=, |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)