સ્પેનિશ ફ્લૂ
સ્પેનિશ ફ્લૂ કે ૧૯૧૮નો ફ્લૂ રોગચાળો (જાન્યુઆરી ૧૯૧૮ ― ડિસેમ્બર ૧૯૨૦) એ ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો હતો જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના રોગચાળાઓમાંનો પહેલો હતો.[૧] પ્રશાંત ટાપુઓ અને આર્કટિકના દૂરના ઇલાકાઓ સમેત દુનિયાભરમાં ૫૦ કરોડ લોકો આ બીમારીથી પીડિત હતા અને તેમને વચ્ચે ૫ થી ૧૦ કરોડ લોકોના મોત થયા એટલે કે દુનિયાની કુલ વસ્તી ની ત્રણ થી પાંચ ટકાવારી.[૨] તેથી આ માનવ ઇતિહાસની સૌથી પ્રાણઘાતક કુદરતી આફતોમાંની એક હતી.[૩][૪][૫][૬]
યુદ્ધ દરમ્યાન લશ્કરમાં ચારિત્ર્યબળ રાખવા માટે સેન્સરોએ રોગ અને મોતોના વધતા રહ્યા આંકડાઓનો જર્મની, બ્રિટેન, ફ્રાંસ અને અમેરિકામાં ઘટાડો કરીને જાહેર કર્યા;[૭][૮] જ્યારે સ્પેનમાં વર્તમાનપત્રોએ રોગચાળાના સાચા આંકડાઓને જાહેર કર્યા. આ કારણે આ ખોટી માન્યતા પ્રચલિત થઈ હતી કે રોગચાળો સ્પેનમાં વધુ ગંભીર હતો અને પરિણામે આ રોગચાળો સ્પેનિશ ફ્લૂ કહેવામાં આવ્યો.[૯]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "La Grippe Espagnole de 1918" (ફ્રેન્ચમાં). Institut Pasteur. મૂળ (Powerpoint) માંથી 17 November 2015 પર સંગ્રહિત. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Historical Estimates of World Population". મેળવેલ 29 March 2013.
- ↑ Taubenberger, Jeffery K.; Morens, David M. (January 2006). "1918 Influenza: the Mother of All Pandemics". Centers for Disease Control and Prevention. doi:10.3201/eid1201.050979. મૂળ સંગ્રહિત માંથી 1 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 9 May 2009. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Patterson, KD; Pyle GF (Spring 1991). "The geography and mortality of the 1918 influenza pandemic". Bull Hist Med. 65 (1): 4–21. PMID 2021692.
- ↑ Billings, Molly. "The 1918 Influenza Pandemic". Virology at Stanford University. મૂળ સંગ્રહિત માંથી 4 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 1 May 2009.
- ↑ Johnson NP, Mueller J (2002). "Updating the accounts: global mortality of the 1918–1920 "Spanish" influenza pandemic". Bull Hist Med. 76 (1): 105–15. doi:10.1353/bhm.2002.0022. PMID 11875246.
- ↑ Valentine, Vikki (20 February 2006). "Origins of the 1918 Pandemic: The Case for France". NPR. મેળવેલ 2 October 2011.
- ↑ Anderson, Susan (29 August 2006). "Analysis of Spanish flu cases in 1918–1920 suggests transfusions might help in bird flu pandemic". American College of Physicians. મેળવેલ 2 October 2011.
- ↑ Galvin, John (31 July 2007). "Spanish Flu Pandemic: 1918". Popular Mechanics. મેળવેલ 2 October 2011.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |