હાફલોન્ગ
ભારત દેશના આસામ રાજ્યનુ એક નગર
હાફલોન્ગ ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના દિમા હાસાઓ જિલ્લામાં આવેલું એક નગર છે. હાફલોન્ગમાં દિમા હાસાઓ જિલ્લાનું મુખ્યાલય આવેલું છે. તે આસામમાં આવેલું એક માત્ર હવાખાવાનું સ્થળ છે.[૨]
હાફલોન્ગ
হাফলং | |
---|---|
નગર | |
અન્ય નામો: ઉત્તર-પૂર્વનું સ્વિત્ઝરલેન્ડ | |
અક્ષાંશ-રેખાંશ: 25°10′08″N 93°00′58″E / 25.169°N 93.016°ECoordinates: 25°10′08″N 93°00′58″E / 25.169°N 93.016°E | |
દેશ | ભારત |
રાજ્ય | આસામ |
જિલ્લો | દીમા હાસાઓ |
સરકાર | |
• માળખું | હાફલોન્ગ નગર સમિતિ |
ઊંચાઇ | ૯૬૬.૨૧૬ m (૩૧૭૦�૦૦૦ ft) |
વસ્તી (૨૦૧૧[૧]) | |
• કુલ | ૪૩,૭૫૬ |
ભાષાઓ | |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિન કોડ | ૭૮૮૮૧૯ |
ટેલિફોન કોડ | ૦૩૬૭૩ |
ISO 3166 ક્રમ | IN-AS |
વાહન નોંધણી | AS |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Haflong City Population Census 2011 - Assam". www.census2011.co.in. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
- ↑ East, OK! North. "Haflong - Assam's Hill Station". OK! North East. મૂળ માંથી 2014-08-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- દિમા હાસાઓ જિલ્લાની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૧૦-૦૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |