હારીજ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

હારીજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

હારીજ
—  નગર  —
હારીજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°42′N 71°54′E / 23.7°N 71.9°E / 23.7; 71.9
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
વસ્તી ૨૦,૨૫૩[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 33 metres (108 ft)

હારીજ 23°42′N 71°54′E / 23.7°N 71.9°E / 23.7; 71.9 પર સ્થિત છે.[] તેની સરેરાશ ઉંચાઇ ૩૩ મીટર છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Harij Municipality City Population Census 2011-2020 | Gujarat". www.census2011.co.in. મેળવેલ 2020-04-17.
  2. Falling Rain Genomics, Inc - Harij