હિમાચલ પ્રદેશ વડી અદાલત

ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલી વડી અદાલત

હિમાચલ પ્રદેશ વડી અદાલત હિમાચલ પ્રદેશ રાજ્યની વડી અદાલત છે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. ત્યારબાદ હિમાચલ પ્રદેશ વડી અદાલતની સ્થાપના ૧૯૭૧ માં હિમાચલ પ્રદેશ રાજ્ય અધિનિયમ ૧૯૭૦ હેઠળ કરવામાં આવી હતી. તે રાજ્યની રાજધાની સિમલામાં સ્થિત છે. []

હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય
સ્થાપના૧૯૭૧
દેશ ભારત
સ્થળશિમલા, હિમાચલ પ્રદેશ
બંધારણ પદ્ધતિભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલની ખાતરી સાથે પ્રમુખશાહી.
નિમણુકભારતનું બંધારણ
ચુકાદાનો પડકારભારતનું સર્વોચ્ચ ન્યાયાલય
પદ અવધિ૬૨ વર્ષની વય સુધી
પદ ક્રમાંક૧૩
વેબસાઈટhphighcourt.nic.in
મુખ્ય ન્યાયાધીશ
હાલમાંનામદાર ન્યાયાધીશ શ્રી એલ. નારાયણસ્વામી []
પદનો આરંભ૬ ઓક્ટોબર ૨૦૧૯

પૂર્વ મુખ્ય ન્યાયાધીશો

ફેરફાર કરો
નંબર કાર્યભાર સંભાળ્યા તારીખ કાર્યભાર છોડ્યા તારીખ નામ
૨૫ જાન્યુઆરી ૧૯૭૧ ૯ ડિસેમ્બર ૧૯૭૧ મિર્ઝા હમીદુલ્લાહ બેગ
૧૮ માર્ચ ૧૯૭૨ ૧૭ ફેબ્રુઆરી ૧૯૭૮ રઘુનંદન સ્વરૂપ પાઠક
૨૦ ફેબ્રુઆરી ૧૯૭૮ ૧૧ ડિસેમ્બર ૧૯૭૯ ટી.યુ. મહેતા
૧૨ ડિસેમ્બર ૧૯૭૯ ૩૦ સપ્ટેમ્બર ૧૯૮૩ વી.ડી. મિશ્રા
૨૩ ડિસેમ્બર ૧૯૮૩ ૧૩ નવેમ્બર ૧૯૮૮ પ્રબોધ દિનકરરાવ દેસાઇ
૨૯ માર્ચ ૧૯૮૯ ૫ ઓક્ટોબર ૧૯૮૯ નરેન્દ્ર મોહન કાસલીવાલ
૬ નવેમ્બર ૧૯૮૯ ૧૪ જાન્યુઆરી ૧૯૯૧ પી.સી.બી. મેનન
૫ ઓગસ્ટ ૧૯૯૧ ૨૦ ઓક્ટોબર ૧૯૯૨ લીલા શેઠ
૨૨ જૂન ૧૯૯૩ ૨૮ ઓગસ્ટ ૧૯૯૩ શશીકાંત શેઠ
૧૦ ૨૯ જાન્યુઆરી ૧૯૯૪ ૧ ઓગસ્ટ ૧૯૯૪ વિશ્વનાથન રત્નમ
૧૧ ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૪ ૧ માર્ચ ૧૯૯૫ જી.સી. ગુપ્તા
૧૨ ૧ માર્ચ ૧૯૯૫ ૧ ઓગસ્ટ ૧૯૯૬ સૈલેન્દુ નાથ ફુકન
૧૩ ૧ ઓગસ્ટ ૧૯૯૬ ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૭ માધવચારી શ્રીનિવાસન
૧૪ ૬ નવેમ્બર ૧૯૯૭ 2૨૨ એપ્રિલ ૧૯૯૮ મકની નારાયણ રાવ
૧૫ ૧ જુલાઈ ૧૯૯૮ ૨૮ જાન્યુઆરી ૨૦૦૦ દોરૈસ્વામી રાજુ
૧૬ ૫ મે ૨૦૦૦ ૩૦ ડિસેમ્બર ૨૦૦૧ સી.કે. ઠાકર
૧૭ ૨૪ જાન્યુઆરી ૨૦૦૨ ૧ જાન્યુઆરી ૨૦૦૩ ડબલ્યુ.એ.શિષક
૧૮ ૮ માર્ચ ૨૦૦૩ ૨ ફેબ્રુઆરી ૨૦૦૮ વિનોદકુમાર ગુપ્તા
૧૯ ૨ ફેબ્રુઆરી 2008 ૭ ઓગસ્ટ ૨૦૦૯ જગદીશ ભલ્લા
૨૦ ૮ ફેબ્રુઆરી ૨૦૧૦ ૬ માર્ચ ૨૦૧૩ કુરિયન જોસેફ
૨૧ ૫ એપ્રિલ ૨૦૧૩ ૨૪ નવેમ્બર ૨૦૧૩ એ.એમ. ખાનવિલકર
૨૨ ૧૮ જૂન ૨૦૧૪ ૨૪ એપ્રિલ ૨૦૧૭ મન્સૂર અહમદ મીર
૨૩ ૫ ઓક્ટોબર ૨૦૧૮ ૨૪ મે ૨૦૧૯ સૂર્યકાંત []
૨૪ ૨૨ જૂન ૨૦૧૯ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ વી.રામસુબ્રમણ્યમ
૨૫ ૬ ઓક્ટોબર ૨૦૧૯ ઉપસ્થિત લિંગપ્પા નારાયણ સ્વામી

સંદર્ભો

ફેરફાર કરો
  1. "શપત". EBC India. મેળવેલ 31 November 2020. Check date values in: |access-date= (મદદ)
  2. "Jurisdiction and Seats of Indian High Courts". EBC India. મેળવેલ 27 November 2013.
  3. "Surya Kant appointed as CJ of HP high court" (PDF).