હુંદુર બૌદ્ધ મઠ
હુંદુર મઠ (અંગ્રેજી: Hundur Monastery) કે જે હુંદુર ગોમ્પા તરીકે પણ ઓળખાય છે. આ એક બૌદ્ધ આશ્રમ છે, જે હુંદુર ગામ, નુબ્રા ખીણ, લડાખ, ઉત્તર ભારત ખાતે આવેલ છે. તે દિસ્ક્રીટ મઠ અને લાચુંગ મંદિર પાસે મુખ્ય માર્ગની નીચેના ભાગમાં પુલ નજીક આવેલ છે.[૧]
હુંદુર બૌદ્ધ મઠ | |
---|---|
અન્ય નામો | હુંદુર મોનેસ્ટ્રી, હુંદુર ગોમ્પા |
સામાન્ય માહિતી | |
પ્રકાર | બૌદ્ધ મઠ |
સ્થાન | હુંદુર (લેહ), નુબ્રા ખીણ, લડાખ, જમ્મુ અને કાશ્મીર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 34°32′28″N 77°33′37″E / 34.54111°N 77.56028°E |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Diskit & Hundur". Buddhist-temples.com. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૦૯.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |