હોલોંગ (Dipterocarpus macrocarpus) એ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થતું, સાધારણ કઠણ લાકડું ધરાવતું વૃક્ષ છે. ભારતનાં આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોનું એ રાજ્ય વૃક્ષ છે. આસામમાં સ્થાનિક બોલીમાં તે "હોલોંગ" તરીકે ઓળખાય છે.

હોલોંગ, Dipterocarpus macrocarpus
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Malvales
Family: Dipterocarpaceae
Genus: 'Dipterocarpus'
Species: ''D. macrocarpus''
દ્વિનામી નામ
Dipterocarpus macrocarpus

સંદર્ભો

ફેરફાર કરો