૧૯૯૮ વાંધામા હત્યાકાંડ

૧૯૯૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલ ૨૩ કાશ્મીરી હિંદુઓનો હત્યાકાંડ

૧૯૯૮ વાંધામા ગંડરબાલ હત્યાકાંડ ૨૫ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલી ૨૩ કાશ્મીરી હિંદુઓનો હત્યાકાંડ હતો.[][] તેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા કરવામાં આવી હતી.[] [] લશ્કર-એ-તોયબા આંતકવાદી સંગઠનને આ હત્યાકાંડ માટે દોષી ઠેરવવામાં આવ્યું હતું.[]

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

વાંધામા ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ગંદેરબાલ નજીક આવેલું નાનું ગામ છે. આંતકવાદીઓ વડે યોજનાપૂર્વક કાશ્મીરી હિંદુઓની હત્યાઓ અને તેમની વિરુદ્ધ ધાકધમકીનું અભિયાન ચલાવાતા તેમનામાંથી મોટાભાગના લોકો જમ્મુ વિસ્તાર તરફ સ્થાયી થયા હતા.[] [] []

આ પણ જુઓ

ફેરફાર કરો

પૂરક વાચન

ફેરફાર કરો
  • International Terrorism. Darby, PA: Diane Publishing. 2001. ISBN 9780756701055.
  1. "Wandhama page at Fallingrain Genomics Inc". મેળવેલ 2012-07-01.
  2. "Villagers massacred in Kashmir". BBC News. 26 January 1998. મેળવેલ 26 November 2009.
  3. "State Department comments on the Massacre". મૂળ માંથી 4 December 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2009.
  4. International Terrorism p.157
  5. "Violent 'army of the pure'". BBC News. 2001-12-14. મેળવેલ 2009-11-25.
  6. Kashmir Massacre May Signal the Coming of Widespread Violence, The New York Times, 2003-03-25
  7. Kashmir Massacre Shakes Village’s Sense of Fraternity, Los Angeles Times, 2003-03-30
  8. Who are the Kashmir militants? BBC News - August 1, 2012