૪
૪ ગુજરાતી લિપિમાં પ્રયુક્ત થનારી એક સંખ્યા છે, આ સંખ્યા ને ચાર બોલવામાં આવે છે.[૧] આ સંખ્યાનું મુલ્ય ચાર એકમો જેટલું થાય છે. આ સંખ્યા ચારની સંજ્ઞા દેવનાગરી લિપિની સંખ્યા ४ માંથી ઉતરી આવી છે. સંખ્યા ૪ પહેલાં સંખ્યા ૩ અને પછી સંખ્યા ૫ આવે છે.
| ||||
---|---|---|---|---|
Cardinal | four | |||
Ordinal | 4th (fourth) | |||
Numeral system | દશાંક | |||
Factorization | 22 | |||
Divisors | 1, 2, 4 | |||
Greek numeral | Δ´ | |||
Roman numeral | IV | |||
Roman numeral (unicode) | Ⅳ, ⅳ | |||
Greek prefix | ટેટ્રા | |||
Latin prefix | ક્વાડરી/ક્વાડ્ર | |||
Binary | 1002 | |||
Ternary | 113 | |||
Quaternary | 104 | |||
Quinary | 45 | |||
Senary | 46 | |||
Octal | 48 | |||
Duodecimal | 412 | |||
Hexadecimal | 416 | |||
Vigesimal | 420 | |||
Base 36 | 436 | |||
ગ્રીક | δ (અથવા Δ) | |||
અરેબિક, કુર્દિશ | ٤ | |||
ફારસી | ۴ | |||
ઉર્દૂ | ||||
ગીઝ | ፬ | |||
બંગાળી | ৪ | |||
ચાઇનિઝ | 四,亖,肆 | |||
કોરિયન | 넷,사 | |||
દેવનાગરી | ४ | |||
તેલુગુ | ౪ | |||
મલયાળમ | ൪ | |||
તમિલ | ௪ | |||
હિબ્રૂ | ד | |||
ખ્મેર | ៤ | |||
થાઇ | ๔ | |||
કન્નડ | ४ | |||
બર્મીઝ | ၄ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ScriptSource - ગુજરાતી". મેળવેલ 2017-02-13.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |