૭૨ કડવા પાટીદાર (ચુંવાળ સમાજ)
૭૨ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજ નો એક સમુહ છે.
પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૭૨ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજ ને ચુંવાળ સમાજ કહેવામાં આવે છે.
ગામો
ફેરફાર કરો- ડેડાણા * સીતાપુર * રાતેંજ * મોદીપુર
- બેચરાજી(બેચોર) * અજબપુરા * ભેંસાણા
- વિછંણ * ચડાસણ * લીંચ
- એંદલા * સાંથલ * માકણજ
- દસલાણા * અંબાળા * ભાસરીયા
- પ્રતાપગઢ * ધનપુરા * દિવાનપુરા
- અંબાસણ * ખદલપુર * રાણીપુર
- દેથલી * જાકાસણા * જાલીસણા
- હાસલપુર * દેવગઢ * ઇજપુરા
- નદાસા * ચાલાસણ * મેમદપુર
- મરતોલી * ભોયણી * જીવાપુરા
- બામરોલી * રુદાતલ * નદીશાળા
- ડાંગરવા * બોન્ટઇ * જેઠીપુરા
- દેકાવાળા * ઇન્દ્રપુરા * ભટારીયા
- માલસુણા * ગેલડા * મદરીસણા
- ઉધરોજ * સિહોર * કોઇન્તીયા
- જસપુરા * રાંન્તઇ * બાલસાસણ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |