ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ
(Uttambhai Patel થી અહીં વાળેલું)
ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ (૨૫ જુલાઈ ૧૯૨૭ – ૩૦ જાન્યુઆરી ૨૦૧૮)[૧]એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતીય સંસદમાં લોકસભાની ગુજરાત રાજ્યની વલસાડ બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી સંસદસભ્ય બન્યા હતા. તેમને કેન્દ્રીય રાજ્ય મંત્રી - ગ્રામ વિકાસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.[૨][૩][૪][૫]
ઉત્તમભાઈ પટેલ | |
---|---|
સંસદ સભ્ય, લોક સભા | |
પદ પર ૧૯૮૦ – ૧૯૮૯ | |
પુરોગામી | નાનુભાઈ પટેલ |
અનુગામી | અર્જુનભાઈ પટેલ |
પદ પર ૧૯૯૧ – ૧૯૯૬ | |
પુરોગામી | અર્જુનભાઈ પટેલ |
અનુગામી | મણીભાઈ ચૌધરી |
બેઠક | વલસાડ લોકસભા બેઠક, ગુજરાત |
અંગત વિગતો | |
જન્મ | ડુમલાવ, વલસાડ જિલ્લો, ગુજરાત | 25 July 1927
મૃત્યુ | 30 January 2018 ડુમલાવ | (ઉંમર 90)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "LS mourns demise of former members, Hawking, security personnel". United News of India. 16 March 2018. મેળવેલ 30 September 2018. CS1 maint: discouraged parameter (link)
- ↑ "List of Winning MP and Runner up from 1962 to till date from Bulsar Lok Sabha Constituency". www.mapsofindia.com. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૪.
- ↑ "10th Lok Sabha Members Bioprofile". Lok Sabha. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૪.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "BJP sweeps south Gujarat". Rediff.com. ૭ ઓક્ટોબર ૧૯૯૯. મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૫.
- ↑ India. Parliament. Rajya Sabha (૧૯૯૫). Parliamentary Debates: Official Report. પૃષ્ઠ ૨૬૫. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.