અંકિતા લોખંડે
ભારતીય ટેલિવિઝન અભિનેત્રી
અંકિતા લોખંડે (મરાઠી:अंकिता लोखंडे )નો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૮૬નાં રોજ તનુજા તરીકે ઇન્દોરમાં થયો હતો. તે ભારતીય ટીવી અભિનેત્રી છે જે 'પવિત્ર રિશ્તા'માં અર્ચનાની ભૂમિકા દ્વારા વધુ જાણીતી છે.
અંકિતા લોખંડે | |
---|---|
જન્મ | ૧૯ ડિસેમ્બર ૧૯૮૫ ઈંદોર |
વ્યવસાય | મોડલ |
ટીવી કાર્યક્રમો
ફેરફાર કરો- ઝી સિનેસ્ટાર્સ કી ખોજ...પોતે (સ્પર્ધક)
- પવિત્ર રિશ્તા ... અર્ચના
- કૉમેડી કા ડેઇલી સોપ - પોતે
- ઍન્ટરટેઇન્મેન્ટ કે લિયે કુછ ભી કરેગા ... પોતે
- ઝલક દિખલા જા...પોતે (સ્પર્ધક)
પુરસ્કારો
ફેરફાર કરોવર્ષ | પુરસ્કાર સમારંભ | પુરસ્કાર |
---|---|---|
૨૦૧૧ | અપ્સરા પુરસ્કાર | ટીવી શ્રેણીની શ્રેષ્ઠ અભિનેત્રી |
૨૦૧૧ | લાયન્સ ગોલ્ડ પુરસ્કાર | લોકપ્રિય ટીવી અભિનેત્રી |
૨૦૧૦ | ઝી રિશ્તે પુરસ્કાર | સૌથી લોકપ્રિય ચહેરો (મહિલા), સુશાંત સિંઘ રાજપુત સાથે શ્રેષ્ઠ જોડી |
૨૦૧૦ | ઍક્સપ્લોર ઇન્ટરનેશનલ પુરસ્કાર | શ્રેષ્ઠ અભિનેત્રી (મહિલા) |
૨૦૧૦ | ઇન્ડિયન ટૅલિવિઝન ઍકેડમી પુરસ્કાર | ગ્રેટ ફેસ ઓફ ધ યર (મહિલા) |
૨૦૧૦ | ઝી ગોલ્ડ પુરસ્કાર | શ્રેષ્ઠ નવાગંતુક (મહિલા) |
૨૦૧૦ | ન્યુ ટૅલેન્ટ પુરસ્કાર | શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ટીવી વ્યક્તિત્વ |
૨૦૦૯ | ઝી રિશ્તે પુરસ્કાર | સુશાંત સિંઘ રાજપુત સાથે શ્રેષ્ઠ જોડી |
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |