અંગકોર વાટ (/ˌæŋkɔːr ˈwɒt/; Khmer: អង្គរវត្ត, "રાજ મંદિર") કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે,[૨] જે 162.6 hectares (1,626,000 m2; 402 acres) વિસ્તારમાં ફેલાયેલું છે.[૩] તે મૂળમાં હિંદુ મંદિર હતું જે ખ્મેર સામ્રાજ્ય માટે વિષ્ણુને સમર્પિત હતું, ધીમે ધીમે ૧૨મી સદીના અંતમાં બૌદ્ધ ધર્મના મંદિરમાં તેનું પરિવર્તન થયું હતું.[૪] તેનું બાંધકામ ખ્મેર રાજા સૂર્યવર્મન દ્વિતિય દ્વારા[૫] ૧૨મી સદીના આરંભમાં ખ્મેર સામ્રાજ્યની રાજધાની યશોધરાપુરા, હાલમાં અંગકોરમાં શરૂ કરાયું હતું. ખ્મેર સામ્રાજ્યના પહેલાંના પરંપરાગત શૈવ મંદિરો કરતા અલગ આ મંદિર વિષ્ણુને સમર્પિત હતું. આ મંદિર તેની સ્થાપનાથી મહત્વ ધરાવતું રહ્યું છે અને ખ્મેર સામ્રાજ્યના સ્થાપત્યની ઉચ્ચ કલા દર્શાવે છે. તે કમ્બોડીયાનું એક પ્રતીક બની રહ્યું છે,[૬] અને ક્મ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં દર્શાવાયું છે તેમજ દેશનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ છે.[૭]

અંગકોર વાટ
Angkor Wat.jpg
મંદીર સંકુલની મુખ દીશા[૧]
અંગકોર વાટ is located in Cambodia
અંગકોર વાટ
Shown within Cambodia
સ્થાનઅંગકોર, સિઅૅમ રિપ, કમ્બોડીયા
અક્ષાંસ-રેખાંશ13°24′45″N 103°52′0″E / 13.41250°N 103.86667°E / 13.41250; 103.86667
ઇતિહાસ
નિર્માણકર્તાસુર્યવર્મન તૃતિય દ્વારા શરુ કરાયું અને જયવર્મન સપ્ત દ્વારા પુર્ણ કરાયું.
સ્થાપના૧૨મી સદી
સંસ્કૃતિઓખ્મેર સામ્રાજ્ય
Architecture
સ્થાપત્ય શૈલીઓખ્મેર સ્થાપત્ય પ્રકાર

સંદર્ભફેરફાર કરો

  1. "Cambodia's Angkor Wat Breaking Records for Visitors Again | News from Tourism Cambodia". Tourism of Cambodia.
  2. "What the world's largest Hindu temple complex can teach India's size-obsessed politicians".
  3. "Largest religious structure". Guinness World Records. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૬.
  4. Ashley M. Richter (8 September 2009). "Recycling Monuments: The Hinduism/Buddhism Switch at Angkor". CyArk. મેળવેલ 7 June 2015.
  5. Higham, C. (2014). Early Mainland Southeast Asia. Bangkok: River Books Co., Ltd. પૃષ્ઠ 372, 378–379. ISBN 978-616-7339-44-3.
  6. "Government ::Cambodia". CIA World Factbook. મૂળ માંથી 2010-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-26.
  7. "Cambodia's Angkor Wat Breaking Records for Visitors Again | News from Tourism Cambodia". Tourism of Cambodia.

બાહ્ય કડીઓફેરફાર કરો

વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: