કમ્બોડિયા

દક્ષિણપૂર્વ એશિયાનો દેશ
(કમ્બોડીયા થી અહીં વાળેલું)

કંબોડિયા જેને પહલે કંપૂચિયા ના નામે ઓળખવામાં આવતો હતો અગ્નિ એશિયામાં આવેલો એક દેશ છે. નામપેન્હ આ રાજતંત્રીય દેશનું સૌથી મોટું શહેર તથા રાજધાની છે.

કમ્બોડિયાની રાજશાહી

  • ព្រះរាជាណាចក្រកម្ពុជា (Khmer)
  • prĕəh riəciənaacak kampuciə
કમ્બોડિયાનો ધ્વજ
ધ્વજ
કમ્બોડિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 
ជាតិ សាសនា ព្រះមហាក្សត្រ
"દેશ, ધર્મ, રાજા"
રાષ્ટ્રગીત: 
  • "Nokor Reach"
  • បទនគររាជ
  • "મેજેસ્ટિક કિંગડમ"
 કમ્બોડિયા નું સ્થાન  (લીલો)

in ASEAN  (ઘાટો ભૂખરો)  –  [Legend]

રાજધાની
and largest city
નામપેન્હ
11°33′N 104°55′E / 11.550°N 104.917°E / 11.550; 104.917
અધિકૃત ભાષાઓખ્મેર
લોકોની ઓળખખમેર અથવા કમ્બોડિયન
સરકારસંવૈધાનિક રાજશાહી,
સંસદીય પ્રતિનિધિત્વ લોકતંત્ર
• રાજા
નોરોદોમ શિહામોની
• પ્રધાનમંત્રી
હુન સેન
ગઠન
• ખ્મેર સામ્રાજ્ય
૮૦૨
• ફ્રાંસિસી ઉપનિવેશ
૧૮૬૩
• ફ્રાંસથી સ્વતંત્રતા
૯ નવેમ્બર, ૧૯૫૩
• રાજશાહીની પુનર્સ્થાપના
મે ૧૯૯૩
વિસ્તાર
• કુલ
181,035 km2 (69,898 sq mi) (૮૮ મો)
• જળ (%)
૨.૫
વસ્તી
• ૨૦૧૯ વસ્તી ગણતરી
Increase૧,૫૨,૮૮,૪૮૯[૧]
GDP (PPP)૨૦૧૯ અંદાજીત
• કુલ
$૭૬.૬૩૫ બિલિયન[૨]
• Per capita
$૪,૬૪૫[૨]
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૮)Increase 0.581[૩]
medium · 146th
ચલણકમ્બોડીયન રાઇલ (៛) (KHR)
સમય વિસ્તારUTC+૭
• ઉનાળુ (DST)
UTC+૭
ટેલિફોન કોડ+૮૫૫
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).kh
  1. સ્થાનિક ચલણ, તેમ છતાં યુ.એસ. ડોલર સર્વમાન્ય છે.

ઇતિહાસ ફેરફાર કરો

કંબોડિયાનો આવિર્ભાવ એક સમયે ખૂબ શક્તિશાળી રહેલા હિંદુ તથા બૌદ્ધ ખ્મેર સામ્રાજ્યથી થયો હતો, જેણે અગિયારમીથી ચૌદમી સદી વચ્ચે પૂરા હિન્દ ચીન ક્ષેત્ર પર શાસન કર્યું હતું.

ભૂગોળ ફેરફાર કરો

કંબોડિયાની સીમાઓ પશ્ચિમ અને વાયવ્યમાં થાઇલેન્ડ, પૂર્વ એવં ઈશાનમાં લાઓસ તથા વિયેતનામ તથા દક્ષિણમાં થાઇલેન્ડની ખાડી ને અડે છે. મેકોંગ નદી અહીં વહેતી પ્રમુખ જલધારા છે.

અર્થવ્યવસ્થા ફેરફાર કરો

કંબોડિયાની અર્થવ્યવસ્થા મુખ્ય રૂપમાં વસ્ત્ર ઉદ્યોગ, પર્યટન તથા નિર્માણ ઉદ્યોગ પર આધારિત છે. ઈ. સ. ૨૦૦૭માં અહીં કેવળ અંગકોર વાટ મંદિરની મુલાકાત લેનારા વિદેશી પર્યટકોની સંખ્યા ૪૦ લાખ થી પણ વધુ હતી. ઈ. સ. ૨૦૦૭માં કંબોડિયાના સમુદ્ર કિનારાનાં ક્ષેત્રોમાં તેલ અને ગૅસના વિશાળ ભંડારની શોધ થઈ હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. "General Population Census of the Kingdom of Cambodia 2019". National Institute of Statistics. Ministry of Planning. 3 March 2019. મૂળ માંથી 17 ઑગસ્ટ 2019 પર સંગ્રહિત. મેળવેલ 12 August 2019. Check date values in: |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Cambodia". International Monetary Fund.
  3. "Human Development Report 2019" (PDF). United Nations Development Programme. 2019. મેળવેલ 9 December 2019.

બાહ્ય કડી ફેરફાર કરો