અકબરપુર

ઉત્તર પ્રદેશ, ભારતનું શહેર

અકબરપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના આંબેડકર નગર જિલ્લાનું મુખ્ય મથક છે. આ ઉપરાંત અકબરપુર કાનપુર દેહાત જિલ્લાનું પણ મુખ્ય મથક છે.