આંબેડકર નગર જિલ્લો
ઉત્તર પ્રદેશનો જિલ્લો
આંબેડકર નગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આંબેડકર નગર જિલ્લાનું મુખ્ય મથક અકબરપુર શહેરમાં આવેલું છે. આ જિલ્લાની રચના ૨૯મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિને કરવામાં આવી હતી, તેમ જ ભારત દેશના બંધારણ ઘડનાર ડો. બાબાસાહેબ આંબેડકરના નામ પરથી આ જિલ્લાનું નામ રાખવામાં આવ્યું હતું.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |