અમરેલી વિમાનમથક
ગુજરાતનું હવાઈમથક
અમરેલી વિમાનમથક ભારત દેશના ગુજરાત રાજ્યના એક જિલ્લામથક અમરેલી ખાતે આવેલ એક હવાઈપટ્ટી (એરસ્ટ્રીપ) છે. આ હવાઈ પટ્ટીનો ઉડાણ-માર્ગ (રનવે) 1,260 metres (4,130 ft) લાંબો છે અને તેનું નિર્માણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.[૧]
અમરેલી વિમાનમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
સારાંશ | |||||||||||
સ્થાન | અમરેલી, ગુજરાત, ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°37′19″N 071°13′37″E / 21.62194°N 71.22694°E | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
|
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Expression of Interest for Right to Use of Amreli Airstrip" (PDF). Department of Civil Aviation, Gujarat. મૂળ (PDF) માંથી 20 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 8 December 2016. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |