અમલનેર
અમલનેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીના એક મહત્વના અમલનેર તાલુકાનું મુખ્ય મથક છે. તે બોરી નદીના કાઠે વસેલું છે.
અમલનેર | |||
— city — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°03′N 75°03′E / 21.05°N 75.05°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | મહારાષ્ટ્ર | ||
જિલ્લો | જલગાંવ | ||
વસ્તી | ૯૧,૪૫૬ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | મરાઠી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 700 metres (2,300 ft) | ||
કોડ
|
વિપ્રો કંપનીની શરુઆત અમલનેરથી થઈ હતી. વિપ્રો કંપનીએ સૌ પ્રથમ વનસ્પતી ઘી બનાવાનુ અહીંથી શરુ કર્યુ હતું.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |