અરવિંદ વેગડા ગુજરાતી લોકગીતોના ભારતીય ગાયક છે.[૧]

અરવિંદ વેગડા

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદમાં ૫ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ થયો હતો. તેમણે શાળાનું શિક્ષણ વિદ્યાનગર હાઇસ્કૂલથી અને ઉચ્ચ શિક્ષણ નવગુજરાત કોલેજથી પૂર્ણ કર્યું.

કારકિર્દી ફેરફાર કરો

ભાઈ ભાઈ ગીતથી તેઓ જાણીતા બન્યા. તેમનું ભલા મોરી રામા આલ્બમ સહિત કુલ પાંચ લાખથી વધુ આલ્બમ વેચાયા છે. તેઓને ૨૦૧૨માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રચાર અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા હતા.[૧] ૨૦૧૫માં તેમણે રિયાલીટી શો, બીગ બોસ ૯, માં ભાગ લીધો હતો.[૨][૩][૪][૫][૬][૭][૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Bigg Boss Contestant No 14 Arvind Vegda - IndiaTV News". India TV News. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  2. "Bigg Boss 9: Arvind Vegda accuses Salman Khan and Colors of rigging votes!". dna. ૪ નવેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  3. "Arvind Vegda Eliminated in Big Boss 9 Double Eviction". The New Indian Express. મૂળ માંથી 2015-11-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  4. "'Bigg Boss 9', Day 1: Arvind Vegda and Vikas Bhalla's snoring problem becomes the central reason for first nominations of the season". IBNLive. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  5. "Arvind Vegda evicted from Bigg Boss house, who'll be next?". મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  6. "Bigg Boss 9: Arvind Vegda eliminated". intoday.in. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  7. "'Bigg Boss 9': Arvind Vegda reveals the name of the contestant who will be eliminated this week". International Business Times, India Edition. ૪ નવેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.
  8. "Arvind Vegda in Bigg Boss 9 Double Trouble". The Times of India. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૫.