પ્રયાગરાજ
ઉત્તર પ્રદેશ, ભારતનું એક શહેર
(અલ્હાબાદ થી અહીં વાળેલું)
પ્રયાગરાજ (જૂનું નામ: અલ્હાબાદ[૭][૮]) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લાનું મુખ્ય મથક છે.
પ્રયાગરાજ
પ્રયાગરાજ પ્રયાગ | |
---|---|
મેટ્રોપોલિસ | |
સમઘડી દિશામાં ઉપર ડાબેથી: ઓલ સેન્ટ્સ ચર્ચ, ખુશરો બાગ, અલ્હાબાદ હાઇ કોર્ટ, ત્રિવેણી સંગમ નજીક નવો યમુના પુલ, અલ્હાબાદનું વિહંગી દ્ર્શ્ય, અલ્હાબાદ યુનિવર્સિટી, આલ્ફ્રેડ પાર્ક ખાતે થ્રોનહિલ માયને મેમોરિયલ અને આનંદ ભવન. | |
અન્ય નામો: | |
અક્ષાંશ-રેખાંશ: 25°27′N 81°51′E / 25.450°N 81.850°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
પ્રાંત | અલ્હાબાદ પ્રાંત |
જિલ્લો | અલ્હાબાદ |
સરકાર | |
• પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
• માળખું | અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | અભિલાષા ગુપ્તા (ભાજપ) |
• ડિવિઝનલ કમિશ્નર | આશિષ કુમાર ગોએલ, IAS |
ઊંચાઇ | ૯૮ m (૩૨૨ ft) |
વસ્તી (૨૦૧૧)[૪] | |
• મેટ્રોપોલિસ | ૧૧૧૭૦૯૪ |
• ક્રમ | ૩૮મો |
• મેટ્રો વિસ્તાર | ૧૨,૧૬,૭૧૯ |
• મેટ્રો ક્રમ | ૪૧મો |
ઓળખ | અલ્હાબાદી, ઇલાહાબાદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૨૧૧૦૦૧-૧૮ |
ટેલિફોન કોડ | +૯૧-૫૩૨ |
વાહન નોંધણી | UP-70 |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલું પ્રયાગરાજ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રંથોમાં મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Mani, Rajiv (21 મે 2014). "Sangam city, Allahabad". Times of India. મૂળ સંગ્રહિત માંથી 25 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 ઓગસ્ટ 2014.
- ↑ "City of Prime Ministers". Government of Uttar Pradesh. મૂળ માંથી 13 ઓગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 ઓગસ્ટ 2014.
- ↑ "Nicknames of Indian Cities - Complete List". 26 October 2017.
- ↑ "Census 2011" (PDF). Census India. The Registrar General & Census Commissioner. મૂળ સંગ્રહિત (PDF) માંથી 23 જુલાઇ 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 જૂન 2014.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Census India. The Registrar General & Census Commissioner. મૂળ સંગ્રહિત (PDF) માંથી 17 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 જૂન 2014.
- ↑ "Allahabad". allahabadmc.gov.in (અંગ્રેજીમાં). Government of Uttar Pradesh.
- ↑ "UP: Allahabad will now be known as Prayagraj - Times of India ►". The Times of India. મેળવેલ 2018-10-16.
- ↑ "UP cabinet clears proposal to rename Allahabad as Prayagraj". The Indian Express (અંગ્રેજીમાં). 2018-10-16. મેળવેલ 2018-10-16.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર પ્રયાગરાજ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |