અવકુડા
આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ
અવકુડા અથવા આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળની સ્થાપના ૨૦૧૩માં જિલ્લા કલેકટર ઓફીસની એક શાખા તરીકે કરવામાં આવી હતી. અવકુડાની સ્થાપના પાછળનો હેતું આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાની આસપાસના વિકસતા વિસ્તારમાં નિયંત્રિત અને આયોજનબધ્ધ વિકાસને પ્રેરવાનો છે અવકુડામાં નીચે પ્રમાણેના કુલ ૩૪ ગામો જેમાં ૩ નગરપાલીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે[૧].
ક્રમ | જિલ્લો/તાલુકો | નગરપાલિકા કે ગામનું નામ |
---|---|---|
૧ | આણંદ |
|
૨ | પેટલાદ |
મુખ્ય કામગીરી
ફેરફાર કરો- નગરપાલિકાના આસપાસના વિકાસશીલ વિસ્તારોમાં સુવ્યવસ્થિત અને સગ્રથિત વિકાસ કરવો.
- વિકાસ યોજનાને અનુરૂપ વિકાસ થાય તે અંગે નિયંત્રિત વિકાસ પગલા લેવા.
- અવકુડામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં નગરરચના યોજનાઓ બનાવવી.
- બાંધકામ અંગેની પરવાનગી આપવી.
- ઝોનીંગ સર્ટીફિકેટ આપવી.
- બી.યુ. પરમીશન આપવી.
કચેરી
ફેરફાર કરોહાલમાં અવકુડાની કચેરી જિલ્લા કલેકટર ઓફીસના પરીસરમાં જ છે.
બાહ્ય કડી
ફેરફાર કરો- અાણંદ જિલ્લા કલેકટર-કચેરીની વેબસાઇટ પર અવકુડા[હંમેશ માટે મૃત કડી] વિષેની માહિતિ