લાંભવેલ (તા. આણંદ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
લાંભવેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આણંદ તાલુકામાં આવેલું એક ગામ છે. લાંભવેલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
લાંભવેલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°33′39″N 72°57′17″E / 22.560869°N 72.954773°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | આણંદ |
વસ્તી | ૫,૫૭૮[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમજ શાકભાજી |
લાંભવેલ ગામ રાજ્ય ધોરીમાર્ગની નજીક અને આણંદ બસ્ટેશનથી ૫ કિમીના અંતરે આવેલું છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં BAPS સ્વામિનારાયણનું મંદિર છે. ગામથી ૧ કિમીના અંતરે હનુમાનનું પૌરાણીક મંદિર આવેલું છે. અહીં જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Lambhvel Village Population, Caste - Anand Anand, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૮.
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |