અવધી ભાષા ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અવધ પ્રાંતમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

અવધી
अवधी
મૂળ ભાષાભારત, નેપાળ, ફીજી (ફીજી હિંદી તરીકે), મોરિશિયસ, ભૂતાન
વિસ્તારભારત: ઉત્તર પ્રદેશના અવધ અને દોઆબ વિસ્તારો, મધ્ય પ્રદેશના વિસ્તારો, બિહાર અને દિલ્હી
નેપાળ: લુંબિની પ્રાંત, કપિલવસ્તુ પ્રાંત; ભેરી વિસ્તાર, બાંકે જિલ્લો, બરદિયા જિલ્લો
સ્થાનિક વક્તાઓ
[]
મોટાભાગના હિંદી ભાષી લોકો જોડે મિશ્ર.[]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ઇન્ડો-ઇરાનિયન ભાષાઓ
    • ઇન્ડો-આર્યન ભાષાઓ
      • હિંદી ભાષાઓ
        • પૂર્વીય હિંદી
          • અવધી
લિપિ
દેવનાગરી લિપિ, કૈથી, પર્શો-અરેબિક લિપી
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
અધિકૃત નહી
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2awa
ISO 639-3awa
ગ્લોટ્ટોલોગawad1243

આ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.

  1. અવધી Ethnologue (૧૬મી આવૃત્તિ, ૨૦૦૯) પર.
  2. "Census of India: Abstract of speakers' strength of languages and mother tongues –2001". Censusindia.gov.in. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૫.