અષાઢ સુદ ૧૩
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
અષાઢ સુદ ૧૩ને ગુજરાતીમાં અષાઢ સુદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો તેરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- જયાપાર્વતી/ગૌરીવ્રત અને મોળાકત વ્રતારંભ. (ગુજરાતમાં) [૧] [૨]
મહત્વની ઘટનાઓ [૩]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ગુજરાતમિત્ર દૈનિક પંચાંગ
- ↑ "મોળાકત વ્રત વિષયક લેખ. દિવ્ય્ભાસ્કર પર". મૂળ માંથી 2009-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-07.
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.