અહમદપુર
ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનું એક ગામ
અહમદપુર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં આવેલ અહમદપુર તાલુકાનું મુખ્યમથક છે.[૧]
અહમદપુર | |
---|---|
આઝાદ ચોક, અહમદપુર | |
અક્ષાંશ-રેખાંશ: 18°42′00″N 76°55′59″E / 18.700°N 76.933°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | લાતૂર જિલ્લો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૪૩૯૩૬ |
ભાષા | |
• પ્રચલિત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
અહમદપુર નાંદેડ-લાતૂર રોડ પર લાતુરથી ૬૦ કિમીના અંતરે આવેલું છે. અહમદપુરનું જૂનું નામ રાજુર હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Latur district". Latur.nic.in. મૂળ માંથી 8 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 મે 2015. CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |