અહમદપુર માંડવી બીચ ગુજરાત, ભારતમાં આવેલો દરિયાકિનારો છે. તે દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) નજીક ગીર સોમનાથ જિલ્લાના અહમદપુર માંડવીમાં આવેલ છે. અમદાવાદથી તે ૩૭૦ કિમી આવેલો છે[] અને રાજ્યમાં પર્યટનના વિકાસ માટે સરકાર દ્વારા પસંદ કરાયેલા ૧૪ દરિયાકિનારામાંનો એક દરિયાકિનારો છે.[]

  1. "Gujurat beaches". Gujurat Tourism. મૂળ માંથી 2016-01-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨.
  2. "Beach tourism: 14 sites chosen for promotion". ઇન્ડિયન એક્સપ્રેસ. ૧૮ માર્ચ ૨૦૧૦.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો