શેખ અહમદ દીદાત (પુરું નામ : અહમદ હુસેન દીદાત; ૧ જુલાઇ ૧૯૧૮ - ૮ ઓગસ્ટ ૨૦૦૫) ભારતીય ગુજરાતી મૂળના એક દક્ષિણ અફ્રિકન લેખક અને સાર્વજનિક વક્તા હતા.[] તેઓ એક સુપ્રસિદ્ધ ઇસ્લામિક પ્રસ્તુતકાર પણ હતા.

તેમનો જન્મ સુરત, ગુજરાત (મુંબઇ પ્રેસિડેન્સી), બ્રિટિશ ભારતમાં થયો હતો.[]

વેબસાઇટ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Ahmed Deedat – How It All Began, by Fatima Asmal, Islamic Voice, September 2005
  2. Ahmed Deedat સંગ્રહિત ૨૦૧૩-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન Islamic Research Foundation. Retrieved on 29 July 2009.