૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૩ દિવસ બાકી રહે છે.

આ દિવસનો અંત, લિપ વર્ષમાં, બરાબર વર્ષનો મધ્યભાગ દર્શાવે છે. તે ઉપરાંત લિપ વર્ષમાં આ દિવસ અને વર્ષની શરૂઆતના દિવસ (જાન્યુઆરી ૧)નો વાર એકજ હોય છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

જન્મફેરફાર કરો

  • ૧૯૬૧ – કલ્પના ચાવલા (Kalpana Chawla, ભારતીય મુળની અમેરિકન અવકાશયાત્રી (અ. ૨૦૦૩)
  • ૧૯૬૧ - પ્રિન્સેસ ડાયેના (Princess Diana, વેલ્સના રાજકુમારી)
  • ૧૯૬૭ - પામેલા એન્ડરસન (Pamela Anderson, અમેરિકન કેનેડિયન અભિનેત્રી)

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો