અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર
પ્રશ્નોરા નાગર જ્ઞાતિની ભાવનગર સ્થીત સંસ્થા
અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર એ ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં મુખ્ય મથક ભાવનગર શહેરમાં કૃષ્ણનગરના ગીતાચોક વિસ્તારમાં આવેલ પ્રશ્નોરા નાગર જ્ઞાતિની સંસ્થા છે.
અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રના મકાનનો મુખ્ય રસ્તા તરફનો દેખાવ | |
વિસ્તારમાં | ગુજરાત, ભારત |
---|---|
અધિકૃત ભાષા | ગુજરાતી |
પ્રમુખ શ્રી | વિનોદભાઈ વ્યાસ |
વેબસાઇટ | http://ahichhatra.org/ |
વિગત
ફેરફાર કરોશરૂઆતના વર્ષ દરમ્યાન જ્યારે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ બહુ ઓછી જગ્યાએ ઉપલબ્ધ હતી ત્યારે બહારથી ભાવનગર ભણવા આવતા વિધ્યાર્થીઓ ને રહેવા-જમવાની સગવડ મળી રહે તે હેતુ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ. હાલનાં સમયમાં આ સ્થળ જ્ઞાતિનાં કાર્યક્રમો માટે તેમજ લગ્ન સમારંભો માટે ઉપલબ્ધ છે. સંસ્થામાં બે વાતાનુકુલીત સભાગૃહો, એક પુસ્તકાલય, એક પ્રાર્થના ખંડ, ટૂંકાગાળાના રોકાણ માટેના ખંડો, અને પ્રસંગોના આયોજન માટે ચોતરફથી ખુલ્લો હોય એ પ્રકારનો એક ગુંબજ ઉપલબ્ધ છે.
છબીઓ
ફેરફાર કરોગૃહપતીઓની યાદી
ફેરફાર કરો- સુરેશભાઈ એ. ભટ્ટ
જાણીતા ભુતપુર્વ વિદ્યાર્થીઓની યાદી
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |