આગ્રા

ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યનું એક શહેર

આગ્રા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાનું મુખ્ય મથક છે.

તાજ મહેલ, આગ્રા

જોવાલાયક સ્થળોફેરફાર કરો

આ શહેરમાં દુનિયાની સાત અજાયબીઓમાંની એક એવો તાજ મહેલ તેમ જ પ્રસિદ્ધ લાલ કિલ્લો આવેલા છે. આ ઉપરાંત અહીં દયાળબાગ અને રાધાસ્વામી મંદિર પણ જોવાલાયક સ્થળો છે. તેમાં ફતેહપુર સીક્રી જોવા લાયક છે.

બાહ્ય કડીઓફેરફાર કરો