આગ્રા જિલ્લો
આગ્રા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આગ્રા જિલ્લાનું મુખ્ય મથક આગ્રા શહેરમાં આવેલું છે. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન મેળવતો તાજ મહેલ તેમ જ લાલ કિલ્લો જેવાં મોગલ સ્થાપત્યો આ જિલ્લાના મુખ્ય મથક આગ્રા શહેર ખાતે આવેલાં છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- આગ્રા જિલ્લાની સામાન્ય જાણકારી
- આગ્રા જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |