હજારી પ્રસાદ દ્વિવેદી

ભારતના હિન્દી નવલકથાકાર, સાહિત્યકાર ઇતિહાસકાર, નિબંધકાર, વિવેચક અને વિદ્વાન

આધુનિક યુગના મૌલિક નિબંધકાર, ઉત્કૃષ્ટ સમાલોચક તેમજ સાંસ્કૃતિક વિચારધારા ધરાવતા પ્રમુખ નવલકથાકાર (ઉપન્યાસકાર) આચાર્ય હજ઼ારી પ્રસાદ દ્વિવેદીનો જન્મ ૧૯મી ઓગસ્ટ, ૧૯૦૭ના દિવસે હાલના બિહાર રાજ્યમાં આવેલા બલિયા જિલ્લામાં આવેલા દુબે-કા-છપરા નામક ગામમાં થયો હતો. એમનો પરિવાર જ્યોતિષ વિદ્યાના જાણકાર તરીકે પ્રસિદ્ધ હતો. એમના પિતા પં. અનમોલ દ્વિવેદી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. દ્વિવેદીજીનું પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં સંપન્ન થયું અને ત્યાંથી જ એમણે મીડલની પરીક્ષા પાસ કરી હતી. આ પશ્ચાત એમણે ઇંટરની પરીક્ષા અને જ્યોતિષ વિષય રાખીને આચાર્ય તરીકેની પરીક્ષા ઉત્તીર્ણ કરી. શિક્ષા પ્રાપ્તિ પશ્ચાત દ્વિવેદીજી શાંતિ નિકેતન ચાલ્યા ગયા અને ઘણાં વર્ષો સુધી ત્યાં હિંદી વિભાગમાં કાર્ય કરતા રહ્યા. શાંતિ-નિકેતન ખાતે રવીંદ્રનાથ ઠાકુર તથા આચાર્ય ક્ષિતિ મોહન સેનના પ્રભાવને કારણે એમણે સાહિત્યમાં ગહન અધ્યયન અને એની રચના કરવાનો પ્રારંભ કર્યો. દ્વિવેદીજીનું વ્યક્તિત્વ ખુબ પ્રભાવશાળી અને એમનો સ્વભાવ ખુબ સરળ અને ઉદાર હતો. તેઓ હિંદી, અંગ્રેજ઼ી, સંસ્કૃત અને બંગાળી ભાષાઓના વિદ્વાન હતા. ભક્તિકાલીન સાહિત્યક્ષેત્રે પણ એમને ઘણું જ્ઞાન હતું. લખનૌ વિશ્વવિદ્યાલય તરફથી એનને ડી. લિટ.ની ઉપાધિ આપી એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

હજારી પ્રસાદ દ્વિવેદી

વર્ણ્ય વિષય ફેરફાર કરો

દ્વિવેદી જી કે નિબંધોં કે વિષય ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, જ્યોતિષ, સાહિત્ય વિવિધ ધર્મોં ઔર સંપ્રદાયોં કા વિવેચન આદિ હૈ૤ વર્ગીકરણ કી દૃષ્ટિ સે દ્વિવેદી જી કે નિબંધ દો ભાગોં મેં વિભાજિત કિએ જા સકતે હૈં - વિચારાત્મક ઔર આલોચનાત્મક૤

વિચારાત્મક નિબંધોં કી દો શ્રેણિયાં હૈં૤ પ્રથમ શ્રેણી કે નિબંધોં મેં દાર્શનિક તત્વોં કી પ્રધાનતા રહતી હૈ૤ દ્વિતીય શ્રેણી કે નિબંધ સામાજિક જીવન સંબંધી હોતે હૈં૤ આલોચનાત્મક નિબંધ ભી દો શ્રેણિયોં મેં બાંટેં જા સકતે હૈં૤ પ્રથમ શ્રેણી મેં ઐસે નિબંધ હૈં જિનમેં સાહિત્ય કે વિભિન્ન અંગોં કા શાસ્ત્રીય દૃષ્ટિ સે વિવેચન કિયા ગયા હૈ ઔર દ્વિતીય શ્રેણી મેં વે નિબંધ આતે હૈં જિનમેં સાહિત્યકારોં કી કૃતિયોં પર આલોચનાત્મક દૃષ્ટિ સે વિચાર હુઆ હૈ૤ દ્વિવેદી જી કે ઇન નિબંધોં મેં વિચારોં કી ગહનતા, નિરીક્ષણ કી નવીનતા ઔર વિશ્લેષણ કી સૂક્ષ્મતા રહતી હૈ૤

ભાષા ફેરફાર કરો

દ્વિવેદી જી કી ભાષા શુધ્દ સાહિત્યિક ખડ઼ી બોલી હૈ૤ ઉન્હોંને ભાવ ઔર વિષય કે અનુસાર હી ભાષા કા પ્રયોગ કિયા હૈ૤ ઉનકી ભાષા કે દો રૂપ દિખલાઈ પડ઼તે હૈં - (1) સરલ સાહિત્યિક ભાષા, (2) સંસ્કૃત ગર્ભિત ક્લિષ્ટ ભાષા૤ પ્રથમ રૂપ દ્વિવેદી જી કે સામાન્ય નિબંધોં મેં મિલતા હૈ૤ ઇસ પ્રકાર કી ભાષા મેં ઉર્દૂ ઔર અંગ્રેજ઼ી કે શબ્દોં કા ભી સમાવેશ હુઆ હૈ૤ સર્વત્ર હી સ્વાભાવિક ઔર પ્રવાહમયતા મિલતી હૈ૤

દ્વિવેદી જી કી ભાષા કા દૂસરા રૂપ ઉનકી આલોચનાત્મક રચનાઓં મેં મિલતા હૈ૤ ઇનમેં સંસ્કૃત કે તત્સમ શબ્દોં કી પ્રધાનતા હૈ૤ યહ ભાષા અધિક સંયત ઔર પ્રાંજલ હૈ૤ ઇસ ભાષા મેં ભી કહીં કૃત્રિમતા યા ચમત્કાર પ્રદર્શન નહીં હૈ ઔર વહ સ્વાભાવિક ઔર પ્રવાહપૂર્ણ હૈ૤

શૈલી ફેરફાર કરો

દ્વિવેદી જી કી રચનાઓં મેં ઉનકી શૈલી કે નિમ્નલિખિત રૂપ મિલતે હૈં -

(1) ગવેષણાત્મક શૈલી દ્વિવેદી જી કે વિચારાત્મક તથા આલોચનાત્મક નિબંધ ઇસ શૈલી મેં લિખે ગએ હૈં૤ યહ શૈલી દ્વિવેદી જી કી પ્રતિનિધિ શૈલી હૈ૤ ઇસ શૈલી કી ભાષા સંસ્કૃત પ્રધાન ઔર અધિક પ્રાંજલ હૈ૤ વાક્ય કુછ બડ઼ે-બડ઼ે હૈં૤ ઇસ શૈલી કા એક ઉદાહરણ દેખિએ - લોક ઔર શાસ્ત્ર કા સમન્વય, ગ્રાહસ્થ ઔર વૈરાગ્ય કા સમન્વય, ભક્તિ ઔર જ્ઞાન કા સમન્વય, ભાષા ઔર સંસ્કૃતિ કા સમન્વય, નિર્ગુણ ઔર સગુણ કા સમન્વય, કથા ઔર તત્વ જ્ઞાન કા સમન્વય, બ્રાહ્મણ ઔર ચાંડાલ કા સમન્વય, પાંડિત્ય ઔર અપાંડિત્ય કા સમન્વય, રામ ચરિત માનસ શુરૂ સે આખિર તક સમન્વય કા કાવ્ય હૈ૤

(2) વર્ણનાત્મક શૈલી દ્વિવેદી જી કી વર્ણનાત્મક શૈલી અત્યંત સ્વાભાવિક એવં રોચક હૈ૤ ઇસ શૈલી મેં હિંદી કે શબ્દોં કી પ્રધાનતા હૈ, સાથ હી સંસ્કૃત કે તત્સમ ઔર ઉર્દૂ કે પ્રચલિત શબ્દોં કા ભી પ્રયોગ હુઆ હૈ૤ વાક્ય અપેક્ષાકૃત બડ઼ે હૈં૤

(3) વ્યંગ્યાત્મક શૈલી દ્વિવેદી જી કે નિબંધોં મેં વ્યંગ્યાત્મક શૈલી કા બહુત હી સફલ ઔર સુંદર પ્રયોગ હુઆ હૈ૤ ઇસ શૈલી મેં ભાષા ચલતી હુઈ તથા ઉર્દૂ, ફારસી આદિ કે શબ્દોં કા પ્રયોગ મિલતા હૈ૤

(4) વ્યાસ શૈલી દ્વિવેદી જી ને જહાં અપને વિષય કો વિસ્તારપૂર્વક સમઝાયા હૈ, વહાં ઉન્હોંને વ્યાસ શૈલી કો અપનાયા હૈ૤ ઇસ શૈલી કે અંતર્ગત વે વિષય કા પ્રતિપાદન વ્યાખ્યાત્મક ઢંગ સે કરતે હૈં ઔર અંત મેં ઉસકા સાર દે દેતે હૈં૤

રચનાએં ફેરફાર કરો

દ્વિવેદી જી કી રચનાએં દો પ્રકાર કી હૈં, મૌલિક ઔર અનૂદિત૤ ઉનકી મૌલિક રચનાઓં મેં સૂર સાહિત્ય હિંદી સાહિત્ય કી ભૂમિકા, કબીર, વિચાર ઔર વિતર્ક અશોક કે ફૂલ, વાણ ભટ્ટ કી આત્મ-કથા આદિ મુખ્ય હૈં૤ પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધ-સંગ્રહ, વિશ્વ પરિચય, લાલ કનેર આદિ દ્વિવેદી જી કી અનૂદિત રચનાએં હૈં૤ ઇનકે અતિરિક્ત દ્વિવેદી જી ને અનેક સ્વતંત્ર નિબંધોં કી રચના કી હૈ જો વિભિન્ન પત્ર-પત્રિકાઓં મેં પ્રકાશિત હુએ હૈં૤

મહત્વપૂર્ણ કાર્ય ફેરફાર કરો

દ્વિવેદી જી કા હિંદી નિબંધ ઔર આલોચનાત્મક ક્ષેત્ર મેં મહત્વપૂર્ણ સ્થાન હૈ૤ વે ઉચ્ચ કોટિ કે નિબંધકાર ઔર સફલ આલોચક હૈં૤ ઉન્હોંને સૂર, કબીર, તુલસી આદિ પર જો વિદ્વત્તાપૂર્ણ આલોચનાએં લિખી હૈં, વે હિંદી મેં પહલે નહીં લિખી ગઈં૤ ઉનકા નિબંધ-સાહિત્ય હિંદી કી સ્થાઈ નિધિ હૈ૤ ઉનકી સમસ્ત કૃતિયોં પર ઉનકે ગહન વિચારોં ઔર મૌલિક ચિંતન કી છાપ હૈ૤ વિશ્વ-ભારતી આદિ કે દ્વારા દ્વિવેદી જી ને સંપાદન કે ક્ષેત્ર મેં પર્યાપ્ત સફલતા પ્રાપ્ત કી હૈ૤

સમ્માન ફેરફાર કરો

હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન બદલ ૧૯૫૭માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા,[૧] અને તેમના નિબંધ સંગ્રહ 'આલોક પર્વ' માટે ૧૯૭૩નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 ઑક્ટોબર 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015. Check date values in: |archive-date= (મદદ)