આરીફ અલ્વી

પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ

આરીફ-ઉર-રહેમાન અલ્વી(عارف الرحمان علوی) એક પાકિસ્તાની રાજકારણી છે. તે ૯ સપ્ટેમ્બર ૨૦૧૮થી પાકિસ્તાનના તેરમા અને વર્તમાન રાષ્ટ્રપતિ છે.[૨]

આરીફ અલ્વી
પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ
પદ પર
Assumed office
૯ સપ્ટેમ્બર ૨૦૧૮
પ્રધાન મંત્રીઇમરાન ખાન
પાકિસ્તાનના સંસદસભ્ય
પદ પર
૧૩ ઓગસ્ટ ૨૦૧૮ – ૬ સપ્ટેમ્બર ૨૦૧૮
બેઠકNA-૨૪૭ (કરાચી દક્ષિણ-૨)
પદ પર
૧ જુન ૨૦૧૩ – ૩૧ મે ૨૦૧૮
બેઠકNA-૨૫૦ (કરાચી-૧૨)
અંગત વિગતો
જન્મ૨૯ જુલાઈ ૧૯૪૯
કરાચી, પાકિસ્તાન
રાષ્ટ્રીયતાપાકિસ્તાની
રાજકીય પક્ષપાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ
જીવનસાથીસમિના અલ્વી[૧]
સંતાનો
માતૃ શિક્ષણસંસ્થાડૅ'મોન્ટ્મોરેન્સી કાૅલેજ
મિશીગન વિશ્વવિદ્યાલય
પૅસિફિક વિશ્વવિદ્યાલય

તેઓ વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાનના સંસદ સભ્ય બન્યા હતા અને વર્તમાન શાસક પક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ સ્થાપક સભ્ય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Dr Arif ur Rehman Alvi - 10 things to know about the newly elected 13th President of Pakistan". Dunya News. મેળવેલ 4 September 2018.
  2. "ڈاکٹر عارف الرحمان علوی نے سیاسی سفر کا آغاز جماعت اسلامی سے کیا". Nawa-i-Waqt (ઉર્દૂમાં). 3 September 2018. મેળવેલ 4 September 2018.