આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌ પ્રથમ ઉપગ્રહ હતો, જેનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ કોસ્મોસ-૩એમ નામનાં રશિયન રોકેટ દ્વારા, કાપુસ્તિન યાર (Kapustin Yar)નામનાં રશિયન અવકાશમથકેથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું નિર્માણ કાર્ય ભારતીય અવકાશ સંસ્થા ઇસરો દ્વારા ખગોળીય અભ્યાસ સંબંધી પ્રયોગો માટે કરવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો.

આર્યભટ્ટ
સંસ્થાઇસરો
સંસ્થાઇસરો
કાર્યક્ષેત્ર(Astrophysics)
કેનો ઉપગ્રહપૃથ્વી
પ્રક્ષેપણ તારીખ ઓગણીસમી એપ્રિલ, ૧૯૭૫
વાહતુક રોકેટકોસ્મોસ-૩એમ
NSSDC ID૧૯૭૫-૦૩૩એ(1975-033A)
દળ૩૬૦.૦ કિ.ગ્રા.
પાવર૪૬ વૉ સોલાર પેનલો દ્વારા
ભ્રમણકક્ષાનીં માહિતી
Regimeનિચલી ભ્રમણકક્ષા (Low Earth orbit(LEO))
Inclination૫૦.૭º
Orbital period૯૬ મીનીટ
Apoapsisઢાંચો:Km to mi
Periapsisઢાંચો:Km to mi

બાહ્ય કડીઓ ફેરફાર કરો