૧૯ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૭૫ – ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાના કાપુસ્તિન યાર નામનાં રશિયન અવકાશ મથકેથી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો