આસો વદ ૧
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આસો વદ ૧ ને ગુજરાતી માં આસો વદ એકમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો સોળમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો સોળમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- સુરતમાં ઈ.સ.1857ના અંગ્રેજો સામે મોરચો ખોલનાર તાત્યા ટોપે અને તેમના સૈન્યે પણ ઘારી ખાધી હતી અને તે દિવસ આસો વદ પડવો હતો અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પ્રથા શરુ થઇ છે.
- જૈનોમાં પ્રતિક્રમણ દરમિયાન અકાલે કઓસજ્ઝાઓ નું પણ પ્રતિક્રમણ થાય છે. એનો અર્થ છે કે 'અકાળે* સજ્ઝાય કરી હોય'. બાર અકાલ દરમિયાન સૂત્રોના મૂળ પાઠ વંચાય કે ભણાય નહિ. આ બારમાં આસો વદ એકમ પણ સામેલ છે.
મહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.