આસો વદ ૩
આસો વદ ૩ ને ગુજરાતી માં આસો વદ તૃતિયા કે આસો વદ ત્રીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો અઢારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો અઢારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- ત્રીજું નોરતું (નવરાત્રીનો ત્રીજો દિવસ)
મહત્વની ઘટનાઓ[૧]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |