આસો વદ ૮ ને ગુજરાતી માં આસો વદ અષ્ટમી કે આસો વદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમાં અને છેલ્લા મહિનાનો ત્રેવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો ત્રેવીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • આઠમું નોરતું (નવરાત્રીનો આઠમો દિવસ)

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.