આસો સુદ ૪
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આસો સુદ ૪ ને ગુજરાતી માં આસો સુદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો ચોથો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો ચોથો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- વિનાયક ચતુર્થી
- ચોથુ નોરતુ
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.