આસો સુદ ૮
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આસો સુદ ૮ ને ગુજરાતી માં આસો સુદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો આઠમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો આઠમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આઠમું નોરતુ
- જૈનો માટે બીજા આયંબિલ ઓળી વ્રતનો પ્રારંભ
મહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.