દિમા હાસો જિલ્લો

(ઉત્તર કછર જિલ્લો થી અહીં વાળેલું)

દિમા હાસો જિલ્લો[], જે પહેલા ઉત્તર કછર જિલ્લો તરીકે જાણીતો હતો, ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઉત્તર કછર જિલ્લાનું મુખ્ય મથક હાફલોન્ગ નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪૮૮૮ ચોરસ કિલોમીટર જેટલું છે. ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર આ જિલ્લાની વસ્તી ૨,૧૪,૧૦૨ જેટલી છે.[]

આ જિલ્લાની વસ્તીમાં અલગ અલગ આદિવાસીઓ રહે છે, જેઓ અહીંના આખા વિસ્તારમાં બોલાતી હાફ્લોંગ હિંદી ભાષા સાથે પોતાની અલગ ભાષા પણ બોલે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Dima Hasao District Population Census 2011, Assam literacy sex ratio and density". www.census2011.co.in. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
  2. Col Ved Prakash, "Encyclopaedia of North-east India, Vol# 2", Atlantic Publishers & Distributors;Pg 575, ISBN 978-81-269-0704-5

બાહ્ય કડીઓ

ફેરફાર કરો